journal.bookwormgoa.in
ગ્રંથાલય | Torchlight
Illustration by Priya Kuriyan ગ્રંથાલય ઘણા સ્મરણો એવા હોય છે જે તમારી જિંદગીમાં ગૂંથાઈ જઈ ભાગ બની જાય છે જિંદગી નો અને અવિરત પણે વિસ્તર્યાં કરે છે જિંદગીભર 1968 -69 ના વર્ષ માં અમે લોકો ભુજ આવ્યા ગંગાબાઈ મિડલ સ્કૂલ ના પ્રાંગણ માં જિલ્લા ગ્રંથાલય હતું- અને આજે પણછે તેના લાંબા પગથિયાં મને શાળા ના